તમે માત્ર મહેનતના વાદળો બનાવો, સફળતાનો વરસાદ જરૂર આવશે વાત વાતમાં સલાહ આપતા લોકોથી સાચવીને રહેજો, કેમ કે સાથ આપવાના સમયે એ લોકો બહુ દુર સુધી નજર નહીં આવે તમારા ખિસ્સાને ક્યારેય ખાલી ના થવા દેશો, બાકી તમારા પોતાના પણ તમને ઓળખવાની ના પાડી દેશે !! એની પાછળ ભાગવાનું બંધ કરો જેને તમારી આગળ બીજા લોકો દેખાય છે !! It takes time to achieve something You must be the change you wish to see in the world. -Mahatma Gandhi The only thing we have to fear is fear itself. -Franklin D. Roosevelt જે તમે આજે કરશો કાલે એ જ તમારી સાથે થશે, કુદરતનો એ નિયમ છે અનુભ કહે છે કે ત્યાં મૌન રહેવું જોઈએ જ્યાં તમારા શબ્દો તમારી વાતને સમજાવી ના શકે મન ભરાઈ જાય ત્યારે સૌથી શ્રેષ્ઠ પણ સાવ નકામું લાગવા માંડે છે જો પોતાના જ લોકોને હરાવવામાં તમને જીત લાગે છે, તો સમજી લેવું કે તમે સાચે જ એક નીચ માણસ છો જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો જે જીત કરતા પણ વધુ જરૂરી હતું Load More
જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો જે જીત કરતા પણ વધુ જરૂરી હતું