ભેગું કરેલું ભોગવી શકાશે કે કેમ એ તો ખબર કે કેમ એ તો ખબર નથી પણ ભેગું કરવા માટે જે કર્મ કર્યા છે એ તો ભોગવવા જ પડશે !! ઘમંડ ભરી વાતો કરીને કોઈનું દિલ ના દુખાવશો કારણ કે સમય ઘમંડને તોડી નાખે છે અને વાત કરવા લાયક પણ નથી છોડતો !! એક કમજોર જયારે જુલમથી તંગ આવીને લડવાનું નક્કી કરી લે તો પછી શક્તિશાળીને પણ તબાહ કરી દે છે ! ! સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે, જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે !! બધાનું સન્માન કરો એ તમારા સંસ્કાર છે પરંતુ પોતાના આત્મસમ્માનની રક્ષા ક૨વી એ તમારો અધિકાર છે !! ભૂલ અને ઈશ્વર, માનો તો જ દેખાય. માણસનું અડધું સૌંદર્ય, તેની જીભમાં હોય છે સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. Load More
ભેગું કરેલું ભોગવી શકાશે કે કેમ એ તો ખબર કે કેમ એ તો ખબર નથી પણ ભેગું કરવા માટે જે કર્મ કર્યા છે એ તો ભોગવવા જ પડશે !!
ઘમંડ ભરી વાતો કરીને કોઈનું દિલ ના દુખાવશો કારણ કે સમય ઘમંડને તોડી નાખે છે અને વાત કરવા લાયક પણ નથી છોડતો !!
સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે, જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે !!